Premium Mechanical Autoparts

Vakhariya Motors

Mahesana, Mahesana, Gujarat

10000 to 18000

Male & Female Fresher & Experienced 12th, Graduation
Job Details
Address: Mehsana Bypass Near Dmart Bypass Chokdi, Mehsana
Skills Required: વાહન સિસ્ટમમાં યાંત્રિક કુશળતા, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ/સોફ્ટવેરમાં નિપુણતા, હીરો ઓટોપાર્ટ્સ જ્ઞાન, મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન,
Job Description: ટુ વ્હીલર ના પાર્ટ્સનો કે ગેરેજનો અનુભવી હોય. હીરોના પાર્ટ્સ નો અનુભવ ધરાવતા હોય એવા પહેલા. ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોય. કમ્પ્યુટરનું સામાન્ય નોલેજ ધરાવતા હોય તેમ જ અંગ્રેજી જાણતા હોય.. 12 પાસ કે તેથી ઉપર ગ્રેજ્યુએટ.. પગાર ધોરણ 9 હજારથી પંદર હજાર સુધી વધી શકે છે.. હીરોના પાર્ટ્સનું નોલેજ હોય એમને પહેલા પસંદગી મળશે મહેસાણા થી નજીકના 20 કિલોમીટર આજુબાજુના ભાઈઓ એપ્લાય કરી શકે છે.
Remarks: Company Vakhariya Motors is hiring for Mechanical Autoparts . Skills required: વાહન સિસ્ટમમાં યાંત્રિક કુશળતા, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ/સોફ્ટવેરમાં નિપુણતા, હીરો ઓટોપાર્ટ્સ જ્ઞાન, મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન,. Location: Mahesana . Gender: Male & Female. Vacancies: 2. Qualification: 12th, Graduation. Salary: 10000 to 18000. Experience: Fresher & Experienced. Candidate Location: Mehsana.
Login to apply for jobs

Access thousands of job opportunities tailored for you

Login / Register